Ahmedabad News: અમદાવાદ પોલીસ (Ahmedabad Police) કમિશનર જી.એસ. મલિકે 1543 પોલીસકર્મીઓની બદલી (Transfer) કરી છે. ASI થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ બધા પોલીસકર્મીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ કામ કરી રહ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા બદલીના આદેશમાં કડક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિએ વળતો પત્રવ્યવહાર પણ ન કરવો જોઈએ અને બદલી કરાયેલા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદ પોલીસ કમિશનરે 1500 થી વધુ પોલીસકર્મીઓની બદલી કરી હતી.
doc40829820250311083530pdf_bJvvKHcP1741669912 Police transfer
આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર, 6 સિનિયર નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કર્યા
આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…