Not Set/ ગ્યાસુદ્દીન શેખનો વિડીયો થયો વાઇરલ, કોંગ્રેસના અંદરનો વિખવાદ આવ્યો બહાર

અમદાવાદ, સોશિયલ મીડિયા પર ગ્યાસુદ્દીન શેખનો એક વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો હોય તેવું કહી રહ્યા છે. એક કાર્યક્રમમાં બોલવામાં આવેલ વિડિયો વાયરલ થયો છે તેમાં તેઓ કોંગ્રેસમાં અંદર અંદર વિખવાદ હોય તે સ્પષ્ટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ગ્યાસુદ્દીન શેખ દ્વારા વરિષ્ઠ નેતાઓ લોકસભાની […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 96 ગ્યાસુદ્દીન શેખનો વિડીયો થયો વાઇરલ, કોંગ્રેસના અંદરનો વિખવાદ આવ્યો બહાર

અમદાવાદ,

સોશિયલ મીડિયા પર ગ્યાસુદ્દીન શેખનો એક વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો હોય તેવું કહી રહ્યા છે.

એક કાર્યક્રમમાં બોલવામાં આવેલ વિડિયો વાયરલ થયો છે તેમાં તેઓ કોંગ્રેસમાં અંદર અંદર વિખવાદ હોય તે સ્પષ્ટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ગ્યાસુદ્દીન શેખ દ્વારા વરિષ્ઠ નેતાઓ લોકસભાની ચૂંટણીમાં સરખા રહેતો ગુજરાતમાંથી 15 લોકસભા ની સીટો જીત કોંગ્રેસ પક્ષ દ્વારા મળશે તેવો દાવો કર્યો છે અને વરિષ્ઠ નેતાઓ પર આકરા પ્રહાર કરીને કહ્યું છે કે જો ૨૦ વર્ષથી પક્ષમાં ફરજ બજાવતા નેતાઓને યુવા સંગઠન આવતાં જ રંડાપો આવ્યો છે તેવા અનેક પ્રહારો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર કરવામાં આવ્યા છે.