aahmedabad/ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બે વર્ષથી બંધ હાલતમાં

બંધ પડેલા હાટકેશ્વર બ્રિજને તોડી નવો બનાવવા માંગ

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 30T185447.712 અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બે વર્ષથી બંધ હાલતમાં

Ahmeabad News : અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બે વર્ષથી બંધ હાલતમાં પડેલો છે. આ બંધ પડેલા બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવાની માંગ વ્યાપકપણે ઉઠી છે. વિપક્ષ દ્વારા બેનર સાથે રાખીને વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બ્રિજના ઝડપી નિકાલ માટે માંગણી પણ કરવામાં આવી છે.

જ્યોર્જ ડાયસે તો મોરબી જેવી દુર્ઘટના ઘટે તો તેને માટે જવાબદાર કોણ તેમ પણ કહ્યું હતું. રોજ બ્રિજની નીચે 700થી 800 લોકો હાજર હોય છે, એમ પણ ડાયસે વધુમાં કહ્યું હતું. બ્રિજને લઈને લોકોએ વિરોધ કરતા લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વરસાદે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કરી જમાવટ, મોટાભાગના રસ્તા બ્લોક

આ પણ વાંચો:રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

આ પણ વાંચો:અમદાવાદમાં પ્રિવેડિંગ એક્ઝિબિશનમાંના નામે ઠગાઇ

આ પણ વાંચો:રાજ્યના બે ઉચ્ચ અધિકારીઓને મહત્વના હોદ્દા આપવાનું થયુ નક્કી