Not Set/ Air India પાયલોટ કોરોના સંક્રમિત, દિલ્હી પરત ફરી Flight

કોરોનાવાયરસને કારણે સરકારી એરલાઇન્સ કંપની એર ઈન્ડિયા દિલ્હી પરત ફરી છે. જણાવી દઇએ કે, દિલ્હી-મોસ્કો વચ્ચે ઉડાન ભરનારી ફ્લાઇટને તે સમયે દિલ્હી પરત ફરવુ પડ્યુ જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફને ખબર પડી કે પાયલોટ કોરોના સંક્રમિત છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. Air India flight (AI-1945) going to Moscow from Delhi under #VandeBharatMission returns mid-way after pilot’s […]

India
eb6d7ecbfd0dc46f2921357615d8f646 1 Air India પાયલોટ કોરોના સંક્રમિત, દિલ્હી પરત ફરી Flight

કોરોનાવાયરસને કારણે સરકારી એરલાઇન્સ કંપની એર ઈન્ડિયા દિલ્હી પરત ફરી છે. જણાવી દઇએ કે, દિલ્હી-મોસ્કો વચ્ચે ઉડાન ભરનારી ફ્લાઇટને તે સમયે દિલ્હી પરત ફરવુ પડ્યુ જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફને ખબર પડી કે પાયલોટ કોરોના સંક્રમિત છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.