Bollywood/ આલિયા ભટ્ટ પ્રેગનેન્ટ!,લગ્નના 2 મહિના બાદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ગુડ ન્યૂઝ

સોમવારે સવારે આલિયા ભટ્ટે પોતે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી અને તે પ્રેગ્નન્ટ હોવાના સારા સમાચાર આપ્યા.

Entertainment
19 3 આલિયા ભટ્ટ પ્રેગનેન્ટ!,લગ્નના 2 મહિના બાદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ગુડ ન્યૂઝ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. સોમવારે સવારે આલિયા ભટ્ટે પોતે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી અને તે પ્રેગ્નન્ટ હોવાના સારા સમાચાર આપ્યા. શેર કરેલી તસવીરમાં, રણબીર સાથે, આલિયા હોસ્પિટલના બેડ પર પડદા તરફ જોઈ રહેલા લવબર્ડ્સ સાથે જોઈ શકાય છે. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, ‘અમારું બાળક… જલ્દી આવી રહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે  રણબીર અને આલિયાએ આ વર્ષે 14 એપ્રિલે તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. અને હવે બે મહિના પછી આલિયાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા છે.

Instagram will load in the frontend.