Not Set/ ગ્રેમી વિજેતા બ્રિટની સ્પીયર્સ સ્ટેજ પર થઇ વાર્ડરોબ માલફંકશનનો શિકાર

ગ્રેમી પુરસ્કાર વિજેતા બ્રિટેની સ્પીયર્સ ‘પીસ ઓફ મી’ કોન્સર્ટ દરમિયાન વાર્ડરોબ મલ્ફક્શનનો શિકાર બની ગઈ હતી. અચાનક જ બ્રિટેની એમજીએ નેશનલ હાર્બર ઇન ધ થિએટરમાં શુક્રવાર પર સ્ટેજ પર ‘ડુ સૅથિંગ’ ગીત પર ફોર્મેર્મોન્સ આપતી હતી અને તે વખતે તેમની સાથે જુઓ આ બનાવ બન્યો. Instagram will load in the frontend. સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન […]

World Entertainment
nbsjkgbs ગ્રેમી વિજેતા બ્રિટની સ્પીયર્સ સ્ટેજ પર થઇ વાર્ડરોબ માલફંકશનનો શિકાર

ગ્રેમી પુરસ્કાર વિજેતા બ્રિટેની સ્પીયર્સ ‘પીસ ઓફ મી’ કોન્સર્ટ દરમિયાન વાર્ડરોબ મલ્ફક્શનનો શિકાર બની ગઈ હતી.
અચાનક જ બ્રિટેની એમજીએ નેશનલ હાર્બર ઇન ધ થિએટરમાં શુક્રવાર પર સ્ટેજ પર ‘ડુ સૅથિંગ’ ગીત પર ફોર્મેર્મોન્સ આપતી હતી અને તે વખતે તેમની સાથે જુઓ આ બનાવ બન્યો.

Instagram will load in the frontend.

સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન ગાયિકાના કપડા ખસકી ગયા હતા, જેનાથી તેમના વક્ષસ્થલના કેટલાક ભાગને દેખાતા હતા, પરંતુ તેની બીજી બાજુ તે પરફોર્મન્સ પર ધ્યાન આપ્યું હતું.આ ઘટનામાં લગભગ બે મિનિટ પછી તેઓની ખબર પડી હતી, અને જ્યારે તેમને આવું લાગ્યું ત્યારે તેઓ તેમનાં કપડાંને બરાબર કર્યાં હતા.

britney ગ્રેમી વિજેતા બ્રિટની સ્પીયર્સ સ્ટેજ પર થઇ વાર્ડરોબ માલફંકશનનો શિકાર