Rajkot News : રાજકોટમાં હોસ્પિટલમાંમ એક બાળકનું મોત નીપજ્યું હતું. જેને કારણે તેના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારી હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી છે. બનાવની વિગત મુજબ પાંચ મહિનાના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિનાથી બાળકની સારવાર ચાલી રહી હતી.દરમાન ડોક્ટરે બાળકને ઈંજેક્શન આપતા બાળકનું મોત નીપજ્યુ હતું.
કહેવાય છે કે બાળકને નાસ લેવાનું ઈંજેક્શન આપવામાં આવ્યું હતું. જોકે બાળકની માતેએ ઈંજેક્શન ન આપવા કહ્યું હતું. ડોકેટરે ઈંજેકશન આપતા બાળકની તબિયત લથડી હતી. બાદમાં બાળકનું મોત નીપજ્યુ હતું. બીજીતરફ મૃત બાળકના પિતાએ નર્સિંગ સ્ટાફ પર બેદરકારી દાખવવાનો આક્ષેપ કરતા ચકચાર મચી છે.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
