Surat News : સુરતના વરાછામાં રત્ન કલાકારોએ હોબાળો મચાવતા ચકચાર મચી છે. રત્ન કલાકારોએ કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. જેને કારણે હોબાળા વખતે જ એક મહિલા રત્ન કલાકારની તબિયત લથડી હતી. જેને કારણે આ મહિલાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલનામ ખસેડવામાં આવી હતી.
રત્ન કલાકારોના આ હોબાળાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠામાં માતાએ જ દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી
આ પણ વાંચો: બનાસકાંઠામાં લૂંટ આચરનારા આરોપીઓની અટકાયત કરાઈ
આ પણ વાંચો: બનાસકાંઠામાં 4500 એકરમાં બનશે નવું IAF સ્ટેશન, જાણો શા માટે ભારત માટે હશે મહત્વનું
