Not Set/ અલ્પેશ ઠાકોરનાં મશરૂમના નિવેદન પર તાઈવાનની છોકરીએ આપ્યો સણસણતો જવાબ, જુઓ

કોંગ્રસના યુવા નેતા અલ્પેશ ઠાકોરએ નરેન્દ્ર મોદી પર પર્શનલ હુમલો કર્યો હતો. અલ્પેશે કહ્યું કે, મોદીનો રંગ પેહલાં કાળો હતો પરંતુ હવે તે ગોરા થઈ ગયાં છે અને તેમના ગાલ પણ લાલ છે તેનું કારણ જાણો છો તમે ?. અલ્પેશે કહ્યું કે નરેન્દ્ર મોદી તાઈવાનના મશરૂમ ખાય છે, આ મશરૂમથી સ્કીન સફેદ થાય છે. જેની […]

Top Stories

કોંગ્રસના યુવા નેતા અલ્પેશ ઠાકોરએ નરેન્દ્ર મોદી પર પર્શનલ હુમલો કર્યો હતો. અલ્પેશે કહ્યું કે, મોદીનો રંગ પેહલાં કાળો હતો પરંતુ હવે તે ગોરા થઈ ગયાં છે અને તેમના ગાલ પણ લાલ છે તેનું કારણ જાણો છો તમે ?. અલ્પેશે કહ્યું કે નરેન્દ્ર મોદી તાઈવાનના મશરૂમ ખાય છે, આ મશરૂમથી સ્કીન સફેદ થાય છે. જેની એક મશરૂમની કિમત ૮૦,૦૦૦ રૂપિયા છે. મોદી રોજના ચાર લાખના મશરૂમ ખાઈ જાય છે. જેના કારણે મોદીજી ગોરા થઈ ગયા છે.

આ વાત પર બીજેપીના નેતા તેજીન્દ્ર બગ્ગા એ ટ્વીટ કરીને અલ્પેશ પર પલટવાર કર્યો હતો. બગ્ગાએ તાઈવાનની એક છોકરીનો વિડીઓ શેર કર્યો છે.

જેમાં તે છોકરીએ કહ્યું છે કે, તાઇવાનમાં એવા કોઈ મશરૂમ નથી જે સ્કીનને ગોરી કરી શકે. આવા કોઈ મશરૂમ તાઈવાનમાં નથી મળતાં. અને આગળ કહ્યું હતું કે, અમારા દેશને આવી રાજનીતિમાં સામેલ કરવો જોઈએ નહીં.