અમરનાથ યાત્રા/ બે વર્ષના વિરામ બાદ, અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે

બે વર્ષના વિરામ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમરનાથ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Top Stories India
Untitled 35 17 બે વર્ષના વિરામ બાદ, અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે

બે વર્ષના વિરામ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમરનાથ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  • 43 દિવસની લાંબી યાત્રા રક્ષાબંધન પર સમાપ્ત થશે,
  • યાત્રા દરમિયાન કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવશે.

બે વર્ષ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બોર્ડ મીટિંગની અધ્યક્ષતા કરી હતી. 43 દિવસીય પવિત્ર યાત્રા 30 જૂનના રોજ તમામ કોવિડ પ્રોટોકોલ સાથે શરૂ થશે અને પરંપરા મુજબ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. અમે આગામી મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

રાજકીય / સત્તાનો સંઘર્ષ : પ્રશાંત કિશોર અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચેની બેઠકો, જાણો શું છે ટાર્ગેટ

Jio Cricket Pack / IPL મેચો સસ્તામાં જોવા માંગો છો, તો આ છે Jioના શ્રેષ્ઠ રિચાર્જ પ્લાન