Not Set/ Amazon એપ્લિકેશન દ્વારા ARનો ઉપયોગ કરીને, ગોઠવો ઘરની વસ્તુઓં

Amazonએ તેના એપ્લિકેશનમાં એક ફીચર રજૂ કર્યું છે જે વપરાશકર્તાઓને ઇલેક્ટ્રોનિક્સ જેવી પોતાના ઘરની વસ્તુઓને ઔગ્મેન્ટેડ રિયાલિટી (AR) ના ઉપયોગ દ્વારા ગોઠવામાં મદદ કરી શકે છે. આઇઓએસ 11 પર લોન્ચ કરેલ આ એપ્લિકેશન તેમના ગ્રાહકોને લાઈવ કેમેરા દૃશ્ય મોડમાં ઓવરલે, ખસેડવા અને આઇટમને ફેરવવા માટે પરવાનગી આપે છે જે એપ્લિકેશનમાં કૅમેરા આયકન પર ક્લિક કરીને […]

Tech & Auto
news01.11.17 1.1 Amazon એપ્લિકેશન દ્વારા ARનો ઉપયોગ કરીને, ગોઠવો ઘરની વસ્તુઓં

Amazonએ તેના એપ્લિકેશનમાં એક ફીચર રજૂ કર્યું છે જે વપરાશકર્તાઓને ઇલેક્ટ્રોનિક્સ જેવી પોતાના ઘરની વસ્તુઓને ઔગ્મેન્ટેડ રિયાલિટી (AR) ના ઉપયોગ દ્વારા ગોઠવામાં મદદ કરી શકે છે. આઇઓએસ 11 પર લોન્ચ કરેલ આ એપ્લિકેશન તેમના ગ્રાહકોને લાઈવ કેમેરા દૃશ્ય મોડમાં ઓવરલે, ખસેડવા અને આઇટમને ફેરવવા માટે પરવાનગી આપે છે જે એપ્લિકેશનમાં કૅમેરા આયકન પર ક્લિક કરીને એકટીવેટ થઈ શકે છે.

Amazon એપ્લિકેશનમાં AR વ્યૂને એકટીવેટ કરીને તમે હજારો વસ્તુઓ ખરીદો તે પહેલા તમે જોઈ શકશો કે તે ઘરમાં કઈ જગ્યાએ કેવી લાગી શકે છે. આ અદ્ભૂત ફીચરનો ઉપયોગ કરીને તમે તમારી રોજીંદા જિંદગીને ખુબ સરળ બનાવી શકો છે.