મંદિર દર્શન/ આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી માતાના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દ્વારથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દેવદિવાળીએ અંબાજી મંદિર મંદિરના રાત્રે 9 કલાકે ખુલશે.

Top Stories Gujarat
  • શક્તિપીઠ અંબાજીમાં કાલે દર્શન સમયમાં ફેરફાર
  • દેવદિવાળીએ અંબાજી મંદિર રાત્રે 9 વાગે ખુલશે
  • ચંદ્રગ્રહણ હોવાથી આરતી-દર્શનના સમયમાં ફેરફાર
  • કારતક સુદ પુનમે ચંદ્રગ્રહણ હોવાથી અસર
  • મંદિર રાત્રે 9 કલાક સુધી બંધ રહેશે

શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દ્વારથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દેવદિવાળીએ અંબાજી મંદિર મંદિરના રાત્રે 9 કલાકે ખુલશે. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી આરતી -દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે મંદિરના તમામ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.

ઉત્તર ગુજરાતના છેવાડે આવેલા શક્તિપીઠ એવા અંબાજી મંદિરમાં  દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે.  મંદિરના તંત્ર દ્વારા મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે.