બ્લેકલિસ્ટ/ AMCએ બે કોન્ટ્રાક્ટરોને કરશે બ્લેકલિસ્ટ જ્યોતિ ઇન્ફ્રાટેક, વંદેમાતરમ પ્રોજેક્ટને બ્લેકલિસ્ટ 500 કરોડથી વધુના કામમાં વિલંબ કરતા કાર્યવાહી બંન્ને કોન્ટ્રા. આગામી 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટના કામોમાં વિલંબના કારણે કાર્યવાહી

