Not Set/ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2019.20નું 668 કરોડનું ડ્રાફ્ટ બજેટ

અમદાવાદ, અમદાવાદ સ્કુલ બોર્ડનું ડ્રાફટ બજેટ બનાવવામાં આવ્યું છે. વર્ષ 2019 – 2020 નું 668 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શાસનધિકારી દ્રારા ચેરમેન સમક્ષ સ્કુલ બોર્ડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ચેરમેન તેમાં સુધારા વધારા કરી ફાઇનલ બજેટ રજૂ કરશે.

Ahmedabad Videos
mantavya 146 મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2019.20નું 668 કરોડનું ડ્રાફ્ટ બજેટ

અમદાવાદ,

અમદાવાદ સ્કુલ બોર્ડનું ડ્રાફટ બજેટ બનાવવામાં આવ્યું છે. વર્ષ 2019 – 2020 નું 668 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શાસનધિકારી દ્રારા ચેરમેન સમક્ષ સ્કુલ બોર્ડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ચેરમેન તેમાં સુધારા વધારા કરી ફાઇનલ બજેટ રજૂ કરશે.