AHMEDABAD NEWS/ AMC પ્રી-મોનસૂન પ્લાન વચ્ચે ગટરના પાણીમાં નીકળી સ્મશાનયાત્રા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના પ્રી-મોનસૂન પ્લાન વચ્ચે ગટરના પાણીની વચ્ચેથી સ્મશાનયાત્રા કાઢવાની ફરજ પડી હતી. આમ કોર્પોરેશનનો પ્રી-મોનસૂન પ્લાન ચોમાસું શરૂ થતાં જ ધોવાઈ ગયો હતો. ગટર ઉભરાતા પાણી રસ્તા પર વહ્યા હતા.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 12T154852.052 AMC પ્રી-મોનસૂન પ્લાન વચ્ચે ગટરના પાણીમાં નીકળી સ્મશાનયાત્રા

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રી-મોનસૂન પ્લાન વચ્ચે ગટરના પાણીની વચ્ચેથી સ્મશાનયાત્રા કાઢવાની ફરજ પડી હતી. આમ કોર્પોરેશનનો પ્રી-મોનસૂન પ્લાન ચોમાસું શરૂ થતાં જ ધોવાઈ ગયો હતો. ગટર ઉભરાતા પાણી રસ્તા પર વહ્યા હતા. સોસાયટીની બહાર પાણી ભરાતા ડાઘુઓને હાલાકી થઈ હતી. તેના લીધે સ્મશાનયાત્રામાં આવેલા લોકોએ ગટરના પાણીની વચ્ચે થઈને જવું પડ્યુ હતું અને ગટરના પાણી વચ્ચેથી સ્મશાનયાત્રા કાઢવી પડી હતી.

આ સ્થિતિ અમદાવાદના એક જ વિસ્તારની હોય તો ઠીક, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના ઘણા વિસ્તારોની છે. આ બધા સ્થળોએ પણ ગટરના પાણી ઉભરાય છે. પણ મ્યુનિસિપાલિટી દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આવતીકાલથી શાળાઓનો પ્રારંભ, રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ

આ પણ વાંચો: વડોદરામાં નામાંકિત ઈ બાઈક બનાવતી કંપની કરાઈ સીલ

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસું બેસ્યુ, 17મી સુધી વરસાદની આગાહી

આ પણ વાંચો: એસીબીનો સપાટો, ગુજસેલના કેપ્ટન અજય ચૌહાણ સામે ગુનો નોંધાયો