PM Modi-State Dinner/ PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

અમેરિકાએ પીએમ મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કર્યુ હતુ. આમ ભારતીય નેતાને ક્યારેય ન મળતું હોય તેવું સન્માન અમેરિકાએ પીએમ મોદીને આપ્યું હતું. 

Photo Gallery
State Dinner 1 PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

અમેરિકાએ પીએમ મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કર્યુ હતુ. આમ ભારતીય નેતાને ક્યારેય ન મળતું હોય તેવું સન્માન અમેરિકાએ પીએમ મોદીને આપ્યું હતું.

State Dinner 2 PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

બંને નેતાઓ વચ્ચેની આ કેમિસ્ટ્રી બતાવે છે કે ભારત વિશ્વમાં ત્રીજા આર્થિક સત્તા બનવા જઈ રહ્યું છે.

State dinner 3 PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

ભારતની સૌથી મોટી ટેકનોલોજી કંપની હોય તો તે રિલાયન્સ છે અને અમેરિકાની જો સૌથી મોટી ટેક કંપની હોય તો ગૂગલ છે. બંને કંપનીઓ મળીને ભારતમાં ધરખમ ડિજિટલ ક્રાંતિને વેગ આપી શકે છે. પીએમ મોદીના સ્ટેટ ડિનરમાં બંને ધરખમ કંપનીઓના વડા હાજર રહ્યા હતા.

State dinner 4 PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વડા આનંદ મહિન્દ્રાએ પણ પીએમના સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી. મહિન્દ્રા મજબૂત બોડીવાળી હેવી ગાડીઓ બનાવવા માટે જાણીતી છે.

State dinner 5 PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

હોલિવૂડમાં લેખક, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે નામ કાઢનારા ભારતીય મનોહર નાઇટ શ્યામલને પણ પીએમ મોદીના સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી.

State dinner 6 PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા પણ પીએમ મોદીના સ્ટેટ ડિનરમાં હાજર રહ્યા હતા.

State dinner 7 PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

એપલના સીઇઓ ટીમ કૂકે પણ પીએમ મોદીના સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી. તેઓ તાજેતરમાં જ ભારત આવી ગયા છે. એપલ ભારતમાં સ્ટોર શરૂ કર્યા પછી હવે ઉત્પાદન પણ કરવાની છે.

State dinner 8 PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

સ્ટેટ ડિનરમાં પીએમ મોદી સાથે સંવાદ કરતા ગૂગલના સીઇઓ પિચાઈ અને એપલના સીઇઓ ટીમ કૂક.

State dinner 9 PM મોદીના સન્માનમાં અમેરિકાએ યોજેલું સ્ટેટ ડિનર

પીએમ મોદીના સ્ટેટ ડિનરમાં હાજર રહેલા ઝેરોધાના સ્થાપક નિખિલ કામત.