Not Set/ ડોનલ્ડ ટ્ર્મ્પ આજે લેશે અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ પદના શપથ

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રિપબ્લિકન પાર્ટીના નેતા 70 વર્ષિય ડોનલ્ડ ટ્રમ્પ શુક્રાવારે 45 રાષ્ટ્રપતિ પદની શપથ લેશે. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકી સમયાનુસાર બપોરના 12 વાગ્યની આસપાસ શપથ લેવા જઇ રહ્યા છે. એક અનુમાન અનસુર શપથ ગ્રહણ સમારોહના દિવસે વોશિંગ્ટન ડીસીમાં શુક્રવારે 10 લાખ લોકો આવવાનું અનુમાન લગાવવામાં આવી શકે છે. અંગ્રેજી અખબાર  અનુસાર શપથ ગ્રહણ […]

World
ડોનલ્ડ ટ્ર્મ્પ આજે લેશે અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ પદના શપથ

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રિપબ્લિકન પાર્ટીના નેતા 70 વર્ષિય ડોનલ્ડ ટ્રમ્પ શુક્રાવારે 45 રાષ્ટ્રપતિ પદની શપથ લેશે. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકી સમયાનુસાર બપોરના 12 વાગ્યની આસપાસ શપથ લેવા જઇ રહ્યા છે. એક અનુમાન અનસુર શપથ ગ્રહણ સમારોહના દિવસે વોશિંગ્ટન ડીસીમાં શુક્રવારે 10 લાખ લોકો આવવાનું અનુમાન લગાવવામાં આવી શકે છે. અંગ્રેજી અખબાર  અનુસાર શપથ ગ્રહણ સમારોહ કેપિટલ બિલ્ડિંગ વસ્ટ ફ્રન્ટમાં થશે. તેના માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.