Not Set/ અમિત શાહે નકાર્યું એમપી ચીફ રાકેશ સિંહનું રાજીનામું, કહ્યું વધુ મહેનત કરો

ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી પાર્ટી મીટીંગ શરુ થઇ ગઈ છે. આ મીટીંગ પાર્લામેન્ટ લાઈબ્રેરી બિલ્ડીંગમાં ચાલી રહી છે. આ પાર્ટી મીટીંગમાં બીજેપીનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યાં છે. આ પાર્ટી મીટીંગમાં 2019 નાં જનરલ ઈલેકશન માટે એજન્ડા બનાવવામાં આવશે. બીજેપી પાર્લામેન્ટ મેમ્બર્સની આ બેઠક છે. ત્રણ રાજ્યની વિધાનસભા ચુંટણીની હાર બાદ આ બેઠકમાં ભારતીય જતના પાર્ટીના […]

Top Stories India Politics
amit shah અમિત શાહે નકાર્યું એમપી ચીફ રાકેશ સિંહનું રાજીનામું, કહ્યું વધુ મહેનત કરો

ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી પાર્ટી મીટીંગ શરુ થઇ ગઈ છે. આ મીટીંગ પાર્લામેન્ટ લાઈબ્રેરી બિલ્ડીંગમાં ચાલી રહી છે. આ પાર્ટી મીટીંગમાં બીજેપીનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યાં છે. આ પાર્ટી મીટીંગમાં 2019 નાં જનરલ ઈલેકશન માટે એજન્ડા બનાવવામાં આવશે. બીજેપી પાર્લામેન્ટ મેમ્બર્સની આ બેઠક છે.

ત્રણ રાજ્યની વિધાનસભા ચુંટણીની હાર બાદ આ બેઠકમાં ભારતીય જતના પાર્ટીના મધ્યપ્રદેશનાં યુનિટ ચીફ રાકેશ સિંહે પોતાનું રાજીનામું આપ્યું હતું. મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીની હારની જવાબદારી લીધાં બાદ એમણે આ પગલું ભર્યું હતું. મીટીંગમાં એમણે પોતાનું રાજીનામું આપ્યું હતું.

પરંતુ બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહે રાકેશ સિંહનું રાજીનામું નકારી દીધું હતું. ભારતીય જતના પાર્ટીના મધ્યપ્રદેશનાં યુનિટ ચીફ પદ પર રાકેશ સિંહ હવે અણનમ રહેશે.

અમિત શાહે રાકેશ સિંહનાં રાજીનામાંનો અસ્વીકાર કરતાં એમને કહ્યું કે વધારે મહેનત કરો. આ પહેલાં મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાનું રાજીનામું આપી દીધું હતું.