Not Set/ બાબરા નગરપંચાયતે મોબાઇલ ટાવર કર્યો સીલ

અમરેલી, અમરેલીના બાબરા શહેરમાં કંપનીઓ દ્રારા વિવિધ સ્થળે મોબાઇલના ટાવરો મૂકવામાં આવ્યા છે. પરંતુ કંપનીઓ દ્રારા નગરપાલિકાને ભરવાપાત્ર વેરો સમયસર નહિ ભરતાં નગરપાલિકા દ્રારા ટાવરધારકો સામે લાલ આંખ કરી વેરા વસૂલાતની ઞૂંબેશ હાથ ધરવામાં આવી છે. ટાવરધારકોને આ બાબતે અવારનવાર નોટિસો આપવામાં આવી છતાં ટાવરધારકોએ આની ગંભીર નોંધ નહિ લેતાં છેવટે પાલિકાને ટાવરધારકો સામે કાર્યવાહી […]

Top Stories Gujarat Others Videos

અમરેલી,

અમરેલીના બાબરા શહેરમાં કંપનીઓ દ્રારા વિવિધ સ્થળે મોબાઇલના ટાવરો મૂકવામાં આવ્યા છે. પરંતુ કંપનીઓ દ્રારા નગરપાલિકાને ભરવાપાત્ર વેરો સમયસર નહિ ભરતાં નગરપાલિકા દ્રારા ટાવરધારકો સામે લાલ આંખ કરી વેરા વસૂલાતની ઞૂંબેશ હાથ ધરવામાં આવી છે.

ટાવરધારકોને આ બાબતે અવારનવાર નોટિસો આપવામાં આવી છતાં ટાવરધારકોએ આની ગંભીર નોંધ નહિ લેતાં છેવટે પાલિકાને ટાવરધારકો સામે કાર્યવાહી કરવી પડી હતી. જેમાં પાલિકાએ મોબાઇલ ટાવરોને સીલ કરી દીધા હતા.