Telangana News : તેલંગાણાના યાદદ્રી ભુવનગિરી જિલ્લામાં આવેલી એક ફાર્મા કંપનીમાં કેમિકલ રિએક્ટર ફાટતાં (Telangana Pharma Plant Blast)મોટો અકસ્માત સર્જાયો છે. પોચમપલ્લી મંડલમાં શુક્રવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બે કામદારોનાં ઘટનાસ્થળે જ મોત (2 Workers Killed)થયા, જ્યારે અન્ય નવ કર્મચારીઓ ઘાયલ (9 Workers Injured)થયા છે.
telangana news/
તેલંગાણામાં ફાર્મા યુનિટમાં ભયાનક વિસ્ફોટ, 2 કામદારોનાં મોત; 9 ઘાયલ
તેલંગાણાના યાદદ્રી ભુવનગિરી જિલ્લામાં આવેલી એક ફાર્મા કંપનીમાં કેમિકલ રિએક્ટર ફાટતાં (Telangana Pharma Plant Blast)મોટો અકસ્માત સર્જાયો છે
