World News : પેરુવિયન પોલીસ અને પર્વત બચાવ કર્મચારીઓએ મળીને એક અમેરિકન ક્લાઇમ્બરનો મૃતદેહ મેળવ્યો છે, જે 22 વર્ષ પહેલા અહીંથી ગુમ થયો હતો. આ મૃતદેહ પેરુના સૌથી ઊંચા પર્વત પર એક ગ્લેશિયરમાંથી મળી આવ્યો હતો. ગરમી વધતાં ગ્લેશિયર ઓગળ્યું ત્યારે એક અમેરિકન ક્લાઇમ્બરનું મમીફાઇડ શરીર બહાર આવ્યું.
એટલે કે શરીર મમી જેવું થઈ ગયું હતું. આ મૃતદેહના શરીર પર જૂના બૂટ, ક્રેમ્પન્સ અને કપડાં હજુ પણ મોજૂદ છે. ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. આ અમેરિકન ક્લાઇમ્બરનું મમીફાઇડ શરીર બહાર આવ્યું. એટલે કે શરીર મમી જેવું થઈ ગયું હતું. આ મૃતદેહના શરીર પર જૂના બૂટ, ક્રેમ્પન્સ અને કપડાં હજુ પણ મોજૂદ છે.
ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. આ અમેરિકન પર્વતારોહકનું નામ વિલિયમ સ્ટેમ્પફ્લ છે. વિલિયમના મૃત્યુનું કારણ હિમપ્રપાત હોવાનું માનવામાં આવે છે. તેમાં ફસાઈ જવાને કારણે તેઓ બહાર ન આવી શક્યા. બરફ નીચે દબાઈ જવાને કારણે તેઓ બહાર ન આવી શક્યા. બરફ નીચે દબાઈ જવાને કારણે મૃત્યુ થયું.
આ પણ વાંચો:શું ઝેલેન્સકી મોદી-પુતિનની મિત્રતાથી નારાજ છે? મિસાઈલ હુમલા બાદ ભારત વિશે મોટી ચર્ચા
આ પણ વાંચો:PM મોદીના રશિયા પ્રવાસ વચ્ચે પુતિનનો મોટો નિર્ણય, રશિયન સેનામાં સામેલ ભારતીયોને પરત મોકલશે
