Not Set/ ગોંડલ/ ડેમમાંથી અજાણ્યા પુરુષની તરતી લાશ મળી

ગોંડલ જિલ્લાના સેતુબંધ ચેકડેમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. ડેમ પાસેથી ચાવી સાથે એકટીવા મળી આવતા ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડે અજાણ્યા પુરૂષની લાશને ડેમમાંથી બહાર કાઢવામાં આવી હતી. મૃતક અજાણ્યા પુરૂષે ડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ધટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. […]

Gujarat Others

ગોંડલ જિલ્લાના સેતુબંધ ચેકડેમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. ડેમ પાસેથી ચાવી સાથે એકટીવા મળી આવતા ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડે અજાણ્યા પુરૂષની લાશને ડેમમાંથી બહાર કાઢવામાં આવી હતી. મૃતક અજાણ્યા પુરૂષે ડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ધટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલના  સેતુબંધ ચેકડેમમાં અજાણ્યા પુરૂષની લાશ તારી જોવા મળી હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા. જેને પગેલે પોલીસ ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે અજાણ્યા પુરૂષની લાશને ડેમમાંથી બહાર કાઢી હતી. લાશ ને PM માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.

ડેમ પાસેથી ચાવી સાથે એકટીવા મોટર સાયકલ મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે આ અજાણી વ્યક્તિ છે, તે જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

https://www.youtube.com/watch?v=Jw0lu5sQkrQ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.