Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ સફાઈ કર્મચારીના નામે ખાતુ ખોલાવી અજાણ્યા શખ્સે 10 લાખની લોન લીધી, બેન્કના કર્મચારી હપ્તો લેવા જતા ભાંડો ફૂટ્યો

યુવકે આ અંગે સાઇબર ક્રાઇમમાં લોન લેનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી

May 24, 2025Nikunj Patel
Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી  તરીકે કામ કરતા યુવકના નામથી કોઈ અજાણ્યા શખ્સે ડિજીટલ ખાતુ ખોલાવ્યું હતું. બાદમાં આ શખ્સે તેના આધારે 10 લાખ રૂપિયાની લોન લઈ લીધી હતી. બીજીતરફ લોનની ભરપાઈ તથા હપ્તા માટે સફાઈ કર્મચારીને અવારનવાર ફોન આવવા લાગ્યા હતા. જેને પગલે યુવકે આ અંગે સાઇબર ક્રાઇમમાં લોન લેનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બહેરામપુરામાં રહેતો બીપીન પરમાર નામનો 23 વર્ષીય યુવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે. બીપીન વર્ષ 2021ની સાલમાં પાર્ટટાઈમ તરીકે બહેરામપુરામાં લાઠી બજારમાં આવેલી એક કારખાનામાં નોકરી કરતો હતો. ત્યારે કારખાના માલિકે પગાર માટે બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે, તેમ કહીને બીપીનના આધાર કાર્ડ, પાસબુક અને અન્ય ડોક્યુમેન્ટ આપ્યા હતા. પરંતુ તેની જાણમાં કોઈ એકાઉન્ટ ખોલ્યું નહતું.

બીપીને બે મહિના નોકરી કરી તેનો પગાર પણ તેને રોકડેથી ચૂકવવામાં આવ્યો હતો. ત્યારબાદ બીપીને નોકરી છોડી દીધી હતી.26 ઓક્ટોબર, 2024ના રોજ બીપીનના ઘરે એક્સિસ બેંકમાંથી બે માણસો આવ્યા હતા. જેમણે બીપીન જણાવ્યું હતું કે, તમારા નામથી એક્સિસ બેંકમાં 10 લાખની લોન છે, જેના છેલ્લા બે હપ્તા બાઉન્સ થયા છે.

તેથી તમારે 30000 ભરવા પડશે. જોકે બીપીને આ પ્રકારની કોઈ લોન લીધી ન હતી, તેથી તે બેંકમાં જઈને તપાસ કરી તો બેંકમાં તેના નામનું એકાઉન્ટ ખુલી ગયું હતું અને તેમાં રજીસ્ટર મોબાઈલ નંબર પણ હતો. બીપીન આ બધાથી અજાણ હતો, પરંતુ તેના પર અવારનવાર બેંકમાંથી લોનના હપ્તા ભરવા માટેનો ફોન આવતો હતો. જેથી બીપીને આ અંગે સાઇબર ક્રાઇમમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો:સુરતમાં યુવતી પર ગેગંરેપ : BJPનો મહામંત્રી માદક પીણું પીવડાવી યુવતીને કારમાં લઈ ગયો, મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું

Post navigation

સુનિલ શેટ્ટી અને સુરજ પંચોલીનાં શૌર્યને સમર્પિત ગીત – ‘કસુંબીનો રંગ’
ત્રણ રાત સુધી સતત ન ઉંઘવાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો

More Posts

રાજકોટ/ દૂધમાં ભેળસેળ મામલે કોર્પોરેશનની કરાઈ મેગા ડ્રાઇવ, 228  લીટર દૂધ નો નાશ કરવામાં આવ્યો 

August 26, 2021Hemangi jani
Ferocious Stray Dogs

Gujarat/ સુરતમાં રખડતા કૂતરાઓ આતંક વધ્યો, 15 દિવસમાં 477 લોકો બન્યા શિકાર

February 20, 2023February 21, 2023Rahul Rathod
Death of Junagadh PSI 

અકસ્માત/ સાયલા નજીક કાર પલટી જતા જૂનાગઢના PSIનું સારવાર દરમિયાન મોત

January 22, 2023mustak malik

Not Set/ વડોદરા/ SSG કોવીડ સેન્ટરના ICUમાં લાગી ભીષણ આગ

September 8, 2020foram patel

BZ GROUP Scam/ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વડોદરામાં પણ અનેક લોકોને છેતર્યા હોવાની આશંકા

November 28, 2024Maya Sindhav
મારા ચાર વર્ષના પુત્રને મારતા હું પણ ધ્રુજતી હતી અને રડતી હતી : માતાની સુસાઈડ નોટમાં ઉલ્લેખ

સુરત/ મારા ચાર વર્ષના પુત્રને મારતા હું પણ ધ્રુજતી હતી અને રડતી હતી : માતાની સુસાઈડ નોટમાં ઉલ્લેખ

November 30, 2021November 30, 2021padma prajay
PM Modi, ગુજરાતની, મુલાકાતે, ઊર્જા સુરક્ષા, શહેરી વિકાસ

Gandhinagar News/ વડાપ્રધાન 31 માર્ચે ગુજરાતની મુલાકાતે…વાવ-થરાદ ખાતેથી કુલ ₹ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે…

March 30, 2026Sangita Purohit Jani

Not Set/ જિલ્લામાં ટેન્કરમાંથી દૂધ ઢોળવવાનો વીડિયો વાયરલ, દૂધ મંડળીના કર્મચારીઓ-ટેન્કર ચાલકની બેદરકારી આવી સામે

September 27, 2018September 28, 2018Nirmal Acharya

Surendranagar News/ પાટડી શહેરમાં ૩૯મો જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રાની પૂરજોશમાં તૈયારી

August 22, 2024Komal Patel
Provisions

Gujarat News/ ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ

February 18, 2026Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy