Bribery/ આંણદના જમીન વિકાસ અધિકરી ચડ્યા ACBની ઝપેટમાં, આટલા કરોડની મિલકતો મળી

આંણદના જમીન વિકાસ અધિકરી ચડ્યા ACBની ઝપેટમાં અધધધ અપ્રમાણસર મિલકત મળી આવતા મુકાયા મુશ્કેલીમાં વર્ગ 3ના અધિકારી પાસેથી મળી આવી અધધ મિલકત ધીરુભાઈ શર્મા સામે ACBએ નોંધી ફરીયાદ 8 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી મિલકત, રિસોર્ટ અને લક્ઝુરિયસ કાર પણ ખરીદેલ ખેડા-નડિયાદમાં મિલકત અને રિસોર્ટ ખરીદ્યા છે આવક કરતા 354.56 ટકા વધુ મિલ્કત મળી

Gujarat Others Breaking News
અબડાસા 17 આંણદના જમીન વિકાસ અધિકરી ચડ્યા ACBની ઝપેટમાં, આટલા કરોડની મિલકતો મળી
  • આંણદના જમીન વિકાસ અધિકરી ચડ્યા ACBની ઝપેટમાં
  • અધધધ અપ્રમાણસર મિલકત મળી આવતા મુકાયા મુશ્કેલીમાં
  • વર્ગ 3ના અધિકારી પાસેથી મળી આવી અધધ મિલકત
  • ધીરુભાઈ શર્મા સામે ACBએ નોંધી ફરીયાદ
  • 8 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી
  • મિલકત, રિસોર્ટ અને લક્ઝુરિયસ કાર પણ ખરીદેલ
  • ખેડા-નડિયાદમાં મિલકત અને રિસોર્ટ ખરીદ્યા છે
  • આવક કરતા 354.56 ટકા વધુ મિલ્કત મળી