અંજાર/ અહીં આવી છે અતિ આધુનિક ટેકનોલોજી સુસજ્જિત ગૌશાળા

અંજાર સચ્ચિદાનંદ મંદિર સંચાલિત વ્રજ ગૌશાળા જે મોટી નાગલપર ખાતે આવેલી છે. અતિ આધુનિક ટેકનોલોજી થી પુજ્ય મહારાજ ની પ્રેરણાથી  સુસજ્જિત કરવામાં આવી છે.

Gujarat Others
વ૨ 12 અહીં આવી છે અતિ આધુનિક ટેકનોલોજી સુસજ્જિત ગૌશાળા

મોટી નાગલપરમાં ગાયો માટે આધુનિક ગૌશાળા

અંજાર સચ્ચિદાનંદ મંદિર સંચાલિત વ્રજ ગૌશાળા જે મોટી નાગલપર ખાતે આવેલી છે. અતિ આધુનિક ટેકનોલોજી થી પુજ્ય મહારાજ ની પ્રેરણાથી  સુસજ્જિત કરવામાં આવી છે. જેમાં ગાય માતાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવી રીતે તૈયાર કરવામાં આવી છે. જે ( વ્રજ ગૌશાળા) ને ત્રિકમદાસજી મહારાજના હસ્તે ગાય માતા ને પ્રથમ દિવસે લાપસી (સીરો) ખવડાવી ગાયોને પ્રવેશ કરાવવામાં આવ્યો.હતો.

અહીં ગાયોની સારી રીતે સંભાળ રાખવામાં આવે છે .ઉનાળાની કાળઝાળ ગરમીમાં અહીં સેડમાં પંખા રાખવામાં આવ્યા છે,તેમજ દરરોજ સેવાભાવી ટિમ દ્વ્રારા સફાઈ કરવામાં આવે છે.

ત્રિકમદાસજી મહારાજના નેજા હેઠડ જે જગ્યાએ ગાયોની સેવા કરવામાં આવે છે તે જગ્યા ખૂબ જ સ્વચ્છ અને સુંદર જોવા મળે છે અંજારની ભાગોળે આવેલ નંદિશાળામાં પણ ખૂબ જ સારી રીતે વિકાસ કરવામાં આવ્યો છે જે ખૂબ જ સરાહનીય કઈ શકાય તેમ છે.