Not Set/ વડોદરા/ કોરોનાનો સપાટો, 1 દર્દીના મોત સાથે નોંધાયા 115 નવા કેસ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં 115 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે વડોદરામાં કુલ સંક્રમિતોનો આંકડો 6991 ઉપર પહોચ્યો છે. આજ રોજ વધુ એક દર્દીનુ કોરોનાને લઈને મોત નીપજયું છે. જે સાથે જીલ્લામાં કુલ 128 દર્દીઓના કોરોના ને કારણે […]

Gujarat Vadodara
866177526125cc602f9ea9413a5e36dd 1 વડોદરા/ કોરોનાનો સપાટો, 1 દર્દીના મોત સાથે નોંધાયા 115 નવા કેસ
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં 115 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે વડોદરામાં કુલ સંક્રમિતોનો આંકડો 6991 ઉપર પહોચ્યો છે.

આજ રોજ વધુ એક દર્દીનુ કોરોનાને લઈને મોત નીપજયું છે. જે સાથે જીલ્લામાં કુલ 128 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે. ગરમી વિસ્તારમાં સતત કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. આજ રોજ કોરોનાથી વધુ 51 દર્દી સાજા થયા છે. જે સાથે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 5530 થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.