Murder/ રાજકોટમાં બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝબ્બે

રાજકોટના  કુવાડવા રોડ પર બે દિવસ પહેલા થયેલી હત્યાનો પોલીસે  ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. આ  બે યુવાનોને શંકા હતી કે, ચોરીમાં પકડાયેલી બહેનની બાતમી મુકેશ

Rajkot Gujarat
basiya pc રાજકોટમાં બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝબ્બે

રાજકોટના  કુવાડવા રોડ પર બે દિવસ પહેલા થયેલી હત્યાનો પોલીસે  ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. આ  બે યુવાનોને શંકા હતી કે, ચોરીમાં પકડાયેલી બહેનની બાતમી મુકેશ સોલંકીએ આપી હતી . જેથી આ બંનેએ તેની ઘાતકી હત્યા કરી નાંખી હતી.પકડાયેલા શખ્સો કમલેશ ઉર્ફે કમો વાડદોરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકીએ ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી.પોલીસ તપાસમાં હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારી સંચાલકે બંન્ને આરોપીને જોયા હતા જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.

aaropi 2 raj રાજકોટમાં બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝબ્બે

Ujjain / ઉજ્જૈનના ત્રિવેણી ઘાટ પર થયેલા ધમાકા બાદ GSI એ શરૂ કરી તપાસ

આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જે અંતર્ગત તમામ કેસ અંગે પોલીસ દ્વારા ફોડ પાડવામાં આવ્યો હતો. એસીપી ક્રાઇમ ડી.વી.બસિયાએ જણાવ્યું હતું કે, હત્યા કરનાર કમલેશે કબૂલાત આપી છે કે, 5 વર્ષ પહેલા પોરબંદર પોલીસે કમલેશની બહેનને ચોરીના ગુનામાં પકડી પાડી હતી. ત્યારે કમલેશની બહેને પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી નાખી હતી. બાદમાં કમલેશના બનેવીએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

 પકડાયેલા શખ્સો કમલેશ ઉર્ફે કમો વાડદોરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકીએ ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી.પોલીસ તપાસમાં હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારી સંચાલકે બંન્ને આરોપીને જોયા હતા જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.

Gandhinagar / રાજ્યમાં IAS અને IPSની આટલી બધી જગ્યાઓ ખાલી છે..!

આ બાબતે કમલેશને આશંકા હતી કે, તેની બહેનની બાતમી મુકેશ સોલંકીએ આપી હતી. આ બાબતે મુકેશ અને કમલેશના પરિવારજનો વચ્ચે મનદુ:ખ ચાલતું હતુ.આ દરમિયાન શનિવારે સાંજના સમયે મુકેશ અને કમલેશ તથા ગોપાલ વચ્ચે માથાકૂટ થઇ હતી અને બાદમાં કમલેશ અને ગોપાલે મુકેશને લઇને બનાવના સ્થળે લઇ ગયા હતા અને ત્યાં પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી.

 આ દરમિયાન શનિવારે સાંજના સમયે મુકેશ અને કમલેશ તથા ગોપાલ વચ્ચે માથાકૂટ થઇ હતી અને બાદમાં કમલેશ અને ગોપાલે મુકેશને લઇને બનાવના સ્થળે લઇ ગયા હતા અને ત્યાં પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી.

 

Reservation / મરાઠા અનામતનો મુદ્દોઃ સુપ્રીમ કોર્ટેનો રાજ્યોને સવાલ- શું અનામતની મર્યાદા 50 ટકાથી વધારી શકાય છે?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…