Tellywood/ અંકિતા લોખંડે લગ્ન પછી લાગી રહી છે ગ્લેમરસ, જોઈલો તસ્વીરો……..

અંકિતા લોખંડે લગ્ન પછી વધુ સુંદર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર  અનેકવાર  તસ્વીરો  શેર કરતી  હોય છે .

Photo Gallery
Untitled 32 અંકિતા લોખંડે લગ્ન પછી લાગી રહી છે ગ્લેમરસ, જોઈલો તસ્વીરો........

અંકિતા લોખંડે લગ્ન પછી વધુ સુંદર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર  અનેકવાર  તસ્વીરો  શેર કરતી  હોય છે . આપને જણાવી દઈએ કે અંકિતાએ 14 ડિસેમ્બરે વિક્કી જૈન સાથે સાત ફેરા લીધા હતા, ત્યારબાદ તે પોતાના ટ્રેડિશનલ લૂકને લઈને ચર્ચામાં રહે છે. આ ગુલાબી રંગની બનારસી સાડીમાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Untitled 32 1 અંકિતા લોખંડે લગ્ન પછી લાગી રહી છે ગ્લેમરસ, જોઈલો તસ્વીરો........

આ વાઈન કલરની સાડીમાં અંકિતા લોખંડેની સ્ટાઈલ જોવા જેવી હતી. તમે પણ અભિનેત્રીની સુંદરતા પરથી તમારી નજર હટાવી શકશો નહીં.

Untitled 32 2 અંકિતા લોખંડે લગ્ન પછી લાગી રહી છે ગ્લેમરસ, જોઈલો તસ્વીરો........

અંકિતા લોખંડે આ પીળી સાડીમાં સંપૂર્ણ મરાઠી મુલગી જેવી લાગી રહી છે. અભિનેત્રીએ પરંપરાગત મરાઠી જ્વેલરી સાથે આ સુંદર દેખાવ પૂર્ણ કર્યો.

Untitled 32 3 અંકિતા લોખંડે લગ્ન પછી લાગી રહી છે ગ્લેમરસ, જોઈલો તસ્વીરો........

અંકિતા લોખંડેનો આ લુક ઘણો વાયરલ થયો હતો. તેણે આ પ્રિન્ટેડ સાડીને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ સાથે સ્ટાઇલ કરી છે. હાથમાં મહેંદી અને કમર પર બેલ્ટ અભિનેત્રીના લુકને વધુ અદભૂત બનાવી રહ્યા હતા.

Untitled 32 4 અંકિતા લોખંડે લગ્ન પછી લાગી રહી છે ગ્લેમરસ, જોઈલો તસ્વીરો........

તેના રિસેપ્શન માં અંકિતા લોખંડેએ આ લાલ રંગની બનારસી સાડી પસંદ કરી હતી. માંગમાં, સિંદૂર અને સુંદર સોનાના ઘરેણાંએ અભિનેત્રીના દેખાવમાં ઉમેરો કર્યો હતો.