Budget 2021/ કયા ડેમમાં થશે સુધારા-વધારા? 5,494 કરોડ રૂપિયા જળસંપત્તિ વિભાગ માટે ફાળવવાની જોગવાઈ

નાણાકીય વર્ષ 2021-22 નું બજેટ ઓનલાઇન જોઇ શકાશે.

Top Stories Photo Gallery
budget કયા ડેમમાં થશે સુધારા-વધારા? 5,494 કરોડ રૂપિયા જળસંપત્તિ વિભાગ માટે ફાળવવાની જોગવાઈ
  • વિકાસ થાય સુખ શાંતિ સલામતી મળી રહે એ પ્રમાણેનું બજેટ રજુ કરીશુ
  • આજે વિધાનસભામાં 2021-22 નું બજેટ રજુ કરશે
  • હું જે રકમ જાહેર કરીશ તેનાથી દરેક વર્ગને થશે લાભ
  • ગઈ કાલે ચૂંટણીમાં ભાજપને મોટું સમર્થન મળ્યું
  • અમારી જવાબદારી પ્રજા પ્રત્યે વધુ સારા કામ કરીશુ
  • જવાબદારી અમારી વધી છે
  • બજેટના માધ્યમ થી લોકો સુધી વધુ રાહત આપીશુ
  • કોરોના કાળ બાદ આરોગ્ય વિભાગની કામગીરી વધી છે તેને વિકસાવવામાં આવશે
  • આત્મનિર્ભર ભારતની જેમ અમે આત્મનિર્ભર ગુજરાતનું પેકેજ આપ્યું છે

vlcsnap 2021 03 03 12h46m17s307 કયા ડેમમાં થશે સુધારા-વધારા? 5,494 કરોડ રૂપિયા જળસંપત્તિ વિભાગ માટે ફાળવવાની જોગવાઈ vlcsnap 2021 03 03 12h46m30s443 કયા ડેમમાં થશે સુધારા-વધારા? 5,494 કરોડ રૂપિયા જળસંપત્તિ વિભાગ માટે ફાળવવાની જોગવાઈ vlcsnap 2021 03 03 12h47m26s310 કયા ડેમમાં થશે સુધારા-વધારા? 5,494 કરોડ રૂપિયા જળસંપત્તિ વિભાગ માટે ફાળવવાની જોગવાઈ vlcsnap 2021 03 03 12h47m37s511 કયા ડેમમાં થશે સુધારા-વધારા? 5,494 કરોડ રૂપિયા જળસંપત્તિ વિભાગ માટે ફાળવવાની જોગવાઈ vlcsnap 2021 03 03 12h48m21s793 કયા ડેમમાં થશે સુધારા-વધારા? 5,494 કરોડ રૂપિયા જળસંપત્તિ વિભાગ માટે ફાળવવાની જોગવાઈ vlcsnap 2021 03 03 12h49m14s488 કયા ડેમમાં થશે સુધારા-વધારા? 5,494 કરોડ રૂપિયા જળસંપત્તિ વિભાગ માટે ફાળવવાની જોગવાઈ

ગુજરાત રાજ્યનું પ્રથમ પેપરલેસ બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં નાણાકીય વર્ષ 2021-22 નું બજેટ ઓનલાઇન જોઇ શકાશે. કેન્દ્ર સરકારનાં પેપરલેસ બજેટ બાદ ગુજરાત સરકારે પણ આ રીતે બજેટ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે. વળી આ બજેટ દરમિયાન 120 ધારાસભ્યો ગૃહમાં હાજર હશે.

  • અન્ન અને નાગરિક પૂર્વઠા વિભાગ માટે 1224 કરોડની જોગવાઈ
  • મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 563 કરોડની જોગવાઈ
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે 507 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 1068 કરોડની જોગવાઈ
  • કાયદા વિભાગ માટે 1698 કરોડની જોગવાઈ
  • સામાન્ય વહીવટ વિભાગ માટે 1730 કરોડની જોગવાઈ
  • નાણાંમંત્રીએ વર્ષ 2021-22 નું રૂ. 587.88 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ