Ahmedabad/ એક જ દિવસમાં આગની બીજી ઘટના, 3નાં મોત – 6 ગંભીર રીતે દાઝ્યા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ: અમદાવાદમાં એક જ દિવસમાં આગની બીજી ઘટના કાપડનાં ગોડાઉનમાં જ ફરી ભીષણ આગની ઘટના પીરાણા પીપળજ રોડ પર ઘટી ભીષણ આગની ઘટના નાનું કાકાની કાપડની દુકાન-ગોડાઉનમાં લાગી અકસ્માતે આગ ભીષણ આગમાં દુર્ઘટનામાં ચાર લોકોનાં કરૂણ મોત ચાર લોકોનાં મોત થતાં અરેરાટી વ્યાપી છ લોકોને રેસ્કયુ કરીને સારવાર માટે ખસેડાયા ફાયર ફાઇટરની 6 […]

Top Stories Ahmedabad Gujarat Breaking News
fire એક જ દિવસમાં આગની બીજી ઘટના, 3નાં મોત - 6 ગંભીર રીતે દાઝ્યા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ:

  • અમદાવાદમાં એક જ દિવસમાં આગની બીજી ઘટના
  • કાપડનાં ગોડાઉનમાં જ ફરી ભીષણ આગની ઘટના
  • પીરાણા પીપળજ રોડ પર ઘટી ભીષણ આગની ઘટના
  • નાનું કાકાની કાપડની દુકાન-ગોડાઉનમાં લાગી અકસ્માતે આગ
  • ભીષણ આગમાં દુર્ઘટનામાં ચાર લોકોનાં કરૂણ મોત
  • ચાર લોકોનાં મોત થતાં અરેરાટી વ્યાપી
  • છ લોકોને રેસ્કયુ કરીને સારવાર માટે ખસેડાયા
  • ફાયર ફાઇટરની 6 ગાડી સાથે ટીમો ઘટના સ્થળે

જુઓ સમગ્ર ધટના પરનો આ વીડિયો અહેવાલ