vadtal/ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ થયો છે….

Top Stories Gujarat Breaking News
Image 2024 06 09T121258.615 સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

Bhavnagar News: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. અગાઉ વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.  આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાધુનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં વડતાલ શહેર તેમજ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

વીડિયોમાં સાધુનો યુવક સાથે બાથરૂમમાં કામલીલાનો વીડિયો વાયરલ થયો છે. અગાઉ યુવતી સાથે દુષ્કર્મ કરવા વિરૂદ્ધ જગતપાવન સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ વીડિયોની પુષ્ટિ મંતવ્ય ન્યૂઝ કરતું નથી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?