Ahmedabad News : અમદાવાદમાં જાહેર રસ્તા પર સ્ટંટના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. જેમાં અમદાવાદ પોલીસને પડકાર ફેંકતો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મિડીયામાં રૌફ જમાવવા માટે યુવાનો વીડિયો બનાવતા હોય છે.જેને કારણ ક્યારેક ગંભીર અકસ્માતના બનાવો પણ બને છે.
જાહેરમાં યુવાનો દ્વારા સ્ટંટ કરતા યુવકોનો વીડિયો પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત કરે છે. બેફામ બનેલા નબીરાઓને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ વર્તી રહ્યા છે. પોલીસ આવા નબીરાઓ પર લગામ કસે તે જરૂરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં નકલી બીડીનું કારખાનું ઝડપાયું, SOGએ કરી કાર્યવાહી
આ પણ વાંચો:પાટણમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, SOGએ કરી ધરપકડ
આ પણ વાંચો:પાટણમાં SOGની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ
