Ahmedabad/ નિત્યાનંદ આશ્રમની બંને સાધિકાઓની અરજી HCમાં મંજૂરી, શું મળી છુટ ?

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ અમદાવાદ ખાતે નિત્યાનંદ આશ્રમ કેસ બંને સાધિકાઓની અરજીને HCની મંજૂરી 31 ડિસેમ્બર સુધી ગુજરાત બહાર રહી શકશે સાધિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની અરજી મંજૂર સાધિકાએ વતન કર્ણાટકમાં રહેવાની છૂટ માંગી હતી લાંબા આંટા ફેરા અને નાટકો બાદ આવી હતી સાધિકા પોલીસ સમક્ષ લાબાં સમયથી છે જેલ હવાલે, પૂર્વે […]

Breaking News
lopa nitya નિત્યાનંદ આશ્રમની બંને સાધિકાઓની અરજી HCમાં મંજૂરી, શું મળી છુટ ?

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ

  • અમદાવાદ ખાતે નિત્યાનંદ આશ્રમ કેસ
  • બંને સાધિકાઓની અરજીને HCની મંજૂરી
  • 31 ડિસેમ્બર સુધી ગુજરાત બહાર રહી શકશે
  • સાધિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની અરજી મંજૂર
  • સાધિકાએ વતન કર્ણાટકમાં રહેવાની છૂટ માંગી હતી
  • લાંબા આંટા ફેરા અને નાટકો બાદ આવી હતી સાધિકા પોલીસ સમક્ષ
  • લાબાં સમયથી છે જેલ હવાલે, પૂર્વે કોર્ટે આપ્યા હતા જામિન
  • પાખંડી નિત્યાનંદ સ્વામી હજુ પણ ફરાર, વિદેશ પલાયન