Not Set/ ગુજરાતમાં ઠંડીનો અનુભવાયો ચમકારો, ઠંડીમાં ક્રમશ: થશે વધારો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ – ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો, વહેલી સવારે ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો

Gujarat Others
thandi ગુજરાતમાં ઠંડીનો અનુભવાયો ચમકારો, ઠંડીમાં ક્રમશ: થશે વધારો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ

  • ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો
  • વહેલી સવારે ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો
  • ગાંધીનગરમાં સૌથી લઘુત્તમ 15.0 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં લઘુત્તમ 16.7 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • સુરતમાં લઘુત્તમ 19.6 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 19.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • આગામી દિવસોમાં ઠંડીમાં ક્રમશ: થશે વધારો