Not Set/ CBI માં નિમાયેલા IPS મનોજ શશીધરને રાજ્ય સરકારે કર્યા છૂટા, જાણો

મનોજ શશીધરને રાજ્ય સરકાર દ્વારા છૂટા કર્યા હોવાનું સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, મનોજ શશીધર ગુજરાત કેડરનાં IPS અધિકારી છે અને તેમની થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે CBI માં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરી છે. આજે કેન્દ્ર સરકારનો ઓર્ડર ગુજરાત સરકાર પર આવી જતા ગુજરાત સરકારે આજે તેમને છૂટા કર્યા છે. જુઓ […]

Top Stories Gujarat Others

મનોજ શશીધરને રાજ્ય સરકાર દ્વારા છૂટા કર્યા હોવાનું સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, મનોજ શશીધર ગુજરાત કેડરનાં IPS અધિકારી છે અને તેમની થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે CBI માં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરી છે. આજે કેન્દ્ર સરકારનો ઓર્ડર ગુજરાત સરકાર પર આવી જતા ગુજરાત સરકારે આજે તેમને છૂટા કર્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.