Not Set/ મંતવ્ય ન્યૂઝ પર દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારી, કહ્યુ- ભાજપને મળશે 48થી વધુ બેઠકો

દિલ્હીમાં હવે મતદાન પૂર્ણ થઇ ગયુ છે ત્યારે એક્ઝિટ પોલમાં બતાવવામાં આવતા આંકડાઓ સામે આવી રહ્યા છે. જેમા આમ આદમી પાર્ટીને સૌથી વધુ બેઠકો મળે તેવી સંભાવનાઓ છે. આ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે મંતવ્ય ન્યૂઝ સાથે દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ ખાસ વાતચીત કરી છે. મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા દિલ્હી ભાજપ પ્રમુખ […]

Top Stories Gujarat Assembly Election 2022 India

દિલ્હીમાં હવે મતદાન પૂર્ણ થઇ ગયુ છે ત્યારે એક્ઝિટ પોલમાં બતાવવામાં આવતા આંકડાઓ સામે આવી રહ્યા છે. જેમા આમ આદમી પાર્ટીને સૌથી વધુ બેઠકો મળે તેવી સંભાવનાઓ છે. આ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે મંતવ્ય ન્યૂઝ સાથે દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ ખાસ વાતચીત કરી છે.

મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ કહ્યુ કે, હાલમાં સામે આવી રહેલા એક્ઝિટ પોલથી વિપરીત દિલ્હીમાં અમારી સરકાર આવશે. તેમણે વધુમાં કહ્યુ કે, દિલ્હીમાં ભાજપની સરકાર 48 થી વધુ બેઠકો સાથે બનશે. એક્ઝિટ પોલનો આનંદ લેવાની પણ વાત તેમણે કરી હતી, જેમા AAP ને સોથી વધુ બેઠકો મળવાની સંભાવનાઓ બતાવવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.