Not Set/ એપ્રિલ-ઓક્ટોબર 2019-20માં આયાત દરમાં 4.61%નો ઘટાડો, નિકાસ દર 1.51% વધ્યો

ભારત  સરકાર દ્વારા નાણાંકી.ય વર્ષ 2019-20નાં એપ્રિલ-ઓક્ટોબર માસનાં સમયગાળા માટેની આયાત – નિકાસ વૃધ્ધી દરની સમિક્ષા કરવમાં આવી હતી. સમિક્ષા બાદ સરકાર દ્વારા આયાત – નિકાસ દરનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવમાં આવ્યું છે કે, એપ્રિલ-ઓક્ટોબર 2019-20માં એકંદરે આયાત 359.68 અબજ ડોલર થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના આ સમાન […]

Business

ભારત  સરકાર દ્વારા નાણાંકી.ય વર્ષ 2019-20નાં એપ્રિલ-ઓક્ટોબર માસનાં સમયગાળા માટેની આયાત – નિકાસ વૃધ્ધી દરની સમિક્ષા કરવમાં આવી હતી. સમિક્ષા બાદ સરકાર દ્વારા આયાત – નિકાસ દરનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરવમાં આવ્યું છે કે, એપ્રિલ-ઓક્ટોબર 2019-20માં એકંદરે આયાત 359.68 અબજ ડોલર થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના આ સમાન સમયગાળાની તુલનાએ 4.61% ની નકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે.

ભારત સરકાર દ્વારા નિકાસનાં આંકડા આપતા જણાવવામાં આવ્યુંં છે કે, એપ્રિલ-ઓક્ટોબર 2019-20માં ભારતની એકંદર નિકાસ (વેપારી અને સેવાઓ સંયુક્ત) માં 310.23 અબજ ડોલર હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના આ સમાન સમયગાળામાં 1.51% ની સકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.