Not Set/ અરવલ્લી જિલ્લામાં બે જૂથો વચ્ચે અથડામણ

અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં બાયડના પીપોદરા ખેતરમાં ભેલાણ બાબતે બોલાચાલી થતાં મામલો બિચકયો હતો. જેમાં બંને બાજુથી લોકોના ટોળા આવી જતાં મામલો વધુ ગરમાયો હતો. જેથી અથડામણમાં બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા .ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા.આ અંગે પોલીસે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લી જિલ્લામાં બાયડના પીપોદરા ખેતરમાં ભેલાણ બાબતે બોલાચાલી થતાં મામલો બિચકયો હતો. જેમાં બંને બાજુથી લોકોના ટોળા આવી જતાં મામલો વધુ ગરમાયો હતો.

જેથી અથડામણમાં બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા .ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા.આ અંગે પોલીસે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.