Not Set/ અરવલ્લી : મોડાસાનાં હજીરામાં ગંભીર અકસ્માતમાં બે લોકોનાં કરૂણ મોત

અરવલ્લીનાં મોડાસામાં આવેલા હજીરામાં અકસ્માત સર્જાયો હતો, આ અકસ્ઘમાતમાં બે લોકોનાં મોત થયા છે. આ અકસ્માત ટ્રક અને ટેમ્પો વચ્ચે થયો હતો. મળી રહેલી માહિતી અનુસાર ટેમ્પોમાં બેઠેલા બે લોકોનો આ અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યા છે. ઘટનાની જાત થતા પોલીસ દોડી આવી હતી. ઘટનાની ગંભીરતાનેે જોતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. છેલ્લા ઘણા સમયથી […]

Gujarat Others

અરવલ્લીનાં મોડાસામાં આવેલા હજીરામાં અકસ્માત સર્જાયો હતો, આ અકસ્ઘમાતમાં બે લોકોનાં મોત થયા છે. આ અકસ્માત ટ્રક અને ટેમ્પો વચ્ચે થયો હતો. મળી રહેલી માહિતી અનુસાર ટેમ્પોમાં બેઠેલા બે લોકોનો આ અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યા છે. ઘટનાની જાત થતા પોલીસ દોડી આવી હતી. ઘટનાની ગંભીરતાનેે જોતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માત વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આપને જણાવી દઇએ કે, અરવલ્લીનાં મોડાસામાં આવેલા હજીરામાં ટ્ર્ક અને ટેમ્પોમાં ભારે અકસ્માત થતા ગંભીર માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે લોકોનું મોત થઇ ગયુ હતુ. તસ્વીરોમાં આપ જોઇ શકો છો કે બંન્ને વચ્ચે અકસ્માત થયા બાદ કેવા દ્રશ્યો બન્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.