Anand News/ આણંદના બોરસદમાંથી 16 જુગારી ઝડપ્યા, 24 લાખનો મુદ્દામાલ કબજે

SMCએ 16 આરોપીની ધરપકડ કરી, 11 આરોપી ફરાર

Gujarat Others

Anand News : આણંદના બોરસદમાં જુગાર રમતા 16 આરોપીની ધરપકડ કરીને SMCએ 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવની વિગત મુજબ SMCની ટીમને માગિતી મળી હતી કે આણંદના બોરસદ સ્થિત પૂનમભાઈ સી પટેલના ફાર્મ નજીકના ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.

આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જુગાર રમતા 16 આરોપીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂ.2,87,000 રોકડા, 16 મોબાઈલ અને 10 વાહનો મળીને કુલ રૂ.23,97,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે 11 આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ભાદરણ પોલીસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાના બાજવામાં વરસાદથી માનવસર્જિત પૂર, નાગરિકોમાં રોષ

આ પણ વાંચો:વડોદરાના ઉંડેરામાં પાણી ભરાયું, નાગરિકો 5 દિવસથી હાલાકી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા

આ પણ વાંચો:વડોદરા: શહેરમાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત