આજનું રાશિફળ/ મેષ રાશિના જાતકોને થઇ શકે છે ધન લાભ, જાણો તમારું રાશિ ભવિષ્ય

21 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 09 20T211434.294 મેષ રાશિના જાતકોને થઇ શકે છે ધન લાભ, જાણો તમારું રાશિ ભવિષ્ય
  • તારીખ :-        ૨૧-૦૯-૨૦૨૩, ગુરુવાર / ભાદરવા સુદ છઠ ના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૫ થી ૦૭:૫૫
લાભ ૧૨:૩૦ થી ૦૩:૦૫
અમૃત ૦૨:૦૫ થી ૦૩.૩૫
શુભ ૦૫:૦૦ થી ૦૬:૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૩૦ થી ૦૮:૦૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • બલીનો બકરો ન બનશો.
  • ધન લાભ થાય.
  • મહેનત કરવાની જરૂર છે.
  • કોઈ શંકા થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વચન આપતાં પહેલા વિચારજો.
  • ખોટું સાહસ ન કરવું.
  • ખર્ચમાં વધારો થાય.
  • બાળકો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈની લાગણી ને ઠેશ ન પહોંચાડશો.
  • બચાવેલું ધન કામમાં આવે.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • કોઈની જોડે અણગમો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • નવી તક ઉભી થાય.
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • ઘરમાં નાના મોટા ફેરફાર થાય.
  • કોઈ જવાબદારી મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

 

  • સિંહ (મ , ટ) :-
  • તબિયતમાં ખાસ ધ્યાન રાખવું.
  • ભૂતકાળની વ્યક્તિથી સંપર્ક થાય.
  • દિવસ યાદગાર બને.
  • તમારા વતનની યાદ આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વડીલોની સલાહ લઈને કાર્ય કરવું.
  • પ્રેમમાં નવો વળાંક આવે.
  • નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • પત્ની તરફથી ફાયદો જણાય.
  • ખોટું બોલવાનું ટાળજ
  • ખર્ચાળ સાહસ થાય.
  • દિવસ ઉત્તમ જણાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભૂતકાળના રોકાણથી આવક વધે.
  • હિંમત હારવી નહિ.
  • નવા ગુરુ બનાવની ફરજ આવે.
  • ખોટી શંકા ન કરવી.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિત્ર તરફથી પ્રશંશા થાય.
  • ઘરના માટે વસ્તુ આવે.
  • કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • જટિલતા છોડવી.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

 

  • મકર (ખ, જ) :-
  • ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
  • બોલવામાં વિવેક રાખવો.
  • નવા માર્ગ મળે.
  • મુશ્કેલીથી બહાર અવાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રેમમાં નિષ્ફ્ળતા મળે.
  • દિવસ યાદગાર બને.
  • નવી પ્રવૃત્તિ થાય.
  • ચાંચળતા છોડી દેવી.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દબાણ વધે.
  • બાહ્ય કાર્ય ઉકેલાય.
  • નવી શરૂઆત થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – નારંગી

શુભ નંબર – ૨