Not Set/ અર્જુન મોઢવાડિયાએ સરકાર પર સાધ્યુ નિશાન, ડ્રગ્સ અંગે કહ્યું એવું કે…

ભાજપ સરકારે કચ્છને ડ્રગ્સનું હબ બનાવી દીધું, જુલાઇ 2017થી અત્યાર સુધીમાં 5 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું અને એપ્રિલ 2022 સુધીમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

Trending Videos
ડ્રગ્સ
  • અર્જૂન મોઢવાડીયાએ સરકાર પર સાધ્યુ નિશાન
  • ટ્વીટ કરીને સરકાર પર સાધ્યુ નિશાન
  • ભાજપ સરકારે કચ્છને ડ્રગ્સનું હબ બનાવી દીધું
  • જુલાઇ 2017 થી અત્યાર સુધીમાં 5 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું
  • એપ્રિલ 2022 સુધીમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત રાજ્યનો 1600 કિમી લાંબો દરિયા કિનારો પ્રવાસન તરીકે નહીં પરંતુ ડ્રગ્સના હબ તરીકે વિકસી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારો અને તેમાં પણ કચ્છ જેવા વિસ્તારમાં થી ડ્રગ મળી આવવું એક સમય બાબત બની ગઈ છે.  કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યુ છે, કે ભાજપ સરકારે કચ્છને ડ્રગ્સનું હબ બનાવી દીધું, જુલાઇ 2017થી અત્યાર સુધીમાં 5 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું અને એપ્રિલ 2022 સુધીમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

આ પણ વાંચો:આખરે હાર્દિક પટેલને વાંધો શું છે કોંગ્રેસ સાથે ?

ગુજરાતનું ગૌરવ