Viral Video/ પિતાએ વારંવાર પૂત્રને પાસ થવાનું કહેતા પૂત્રએ તેના પિતાની માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી

સોશિયલ મીડિયા પર યુજર્સ અવનવાર વીડિયો કે તસ્વીર પોસ્ટ કરતા હોય છે. ઘણી વખત એવી પોસ્ટ વાયરલ થતી હોય છે કે યુજર્સ પોસ્ટ દેખીને તેમની હસી રોકી નથી શકતા .

Videos Trending

સોશિયલ મીડિયા પર યુજર્સ અવનવાર વીડિયો કે તસ્વીર પોસ્ટ કરતા હોય છે. ઘણી વખત એવી પોસ્ટ વાયરલ થતી હોય છે કે યુજર્સ પોસ્ટ દેખીને તેમની હસી રોકી નથી શકતા . એવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે દેખીને તમને પણ હસવું આવશે. સોશિયલ મીડિયા પર એક માર્કશીટ વાયરલ થઇ રહી છે. આ 10માં ધોરણની માર્કશીટ છે જે એક્સ પર યુજર્સે પોસ્ટ કરી છે અને તેને કેપ્સનમાં લખ્યુ છે કે મારા પીતાજીની માર્કશીટ મળી ગઇ છે. વાયલર ક્લીપમાં એક પૂત્ર જણાવે છે કે તેને તેના પિતા પાસ થવાનું વારંવાર કહ્યા કરતા હતા. ત્યારે યુજર્સે કેપ્સનમાં લખ્યુ કે હવે મને મારા પિતાની 10માં ઘોરણની માર્કશીટ મળી ગઇ છે. આ દેખીને લોકો ખૂબ હસી રહ્યા છે.

આ ફની વીડિયો એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટને અત્યાર સુધી 3 લાખ 87 હજાર વ્યુ મળ્યા છે અને સાડા ચાર હજાર લાઇક પણ મળી છે. જ્યારે કેટલાક યુજર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુજર્સે લખ્યુ છે કે ‘એટલે તો તને તારા પિતા કહી રહ્યા છે કે પાસ થઇ જા’. જ્યારે બીજા યુજર્સે લખ્યુ ‘મે પણ મારા પિતાની માર્કશીટ દેખી છે’. બધા યુજર્સ ઓ પોસ્ટ દેખીને ખૂબ હસી રહ્યા છે.

આ વીડિયોમાં માર્કશીટ મીમ્સની સાથે એક યુવકનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે. જેમાં તે કહી રહ્યો છે ‘મિત્રો મારા પિતા અમને ઘણી વાર કહેતા કે પાસ થઇ જાવ અને આ દેખો મારા પિતાની માર્કશીટ 10 ધોરણમાં જેટલા વિષય હતા તેમાં બધામાં તે ફેઈલ થયા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?