Mehasana news/ મહેસાણામાં વાહન જપ્ત કરવા ગયેલી પોલીસ પર હુમલો

મહેસાણામાં વાહન જપ્ત કરવા ગયેલી પોલીસ પર હુમલો થયો છે. પોલીસ ખાનગી કંપનીના સ્ટાફ સાથે ગઈ હતી. વિસનગરના ખદલપુર ગામનો બનાવ છે. વાહન જપ્ત લેવાનું હોવાથી પોલીસ સ્ટાફ ગયો હતો.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 08T171431.417 મહેસાણામાં વાહન જપ્ત કરવા ગયેલી પોલીસ પર હુમલો

Mehasana News:  મહેસાણામાં વાહન જપ્ત કરવા ગયેલી પોલીસ પર હુમલો થયો છે. પોલીસ ખાનગી કંપનીના સ્ટાફ સાથે ગઈ હતી. વિસનગરના ખદલપુર ગામનો બનાવ છે. વાહન જપ્ત લેવાનું હોવાથી પોલીસ સ્ટાફ ગયો હતો. વાહન જપ્ત લેવા જતાં વાહન માલિકે પેટ્રોલ છાંટીને વાહનને સળગાવી દેવાની ધમકી આપી હતી.

તેથી આરોપીઓએ વાહન સળગાવીને પોલીસ પર ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી. પુત્રએ ફોન પર માતાની ઉશ્કેરણી કરી હતી. તેના પછી માતા અને પુત્રએ પીએસાઇ પર હુમલો કરી ઝપાઝપી કરી હતી. પીએસઆઇના શર્ટના બટન અને નેમ પ્લેટ તોડી નાખ્યા હતા. આ બનાવના પગલા માતા અને બંને પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસામાં નાગરિકોના તકલીફોના નિવારણ માટે ખડેપગે રહેવાનો AMCનો દાવો

આ પણ વાંચો: ગાંધીનગર-કપડવંજમાં LCB-SMCની રેડમાં 11 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું