Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી (Government Land Allocation), જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓ.ની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

Gandhinagar News/સરકારી જમીન ફાળવણી હવે થશે વધુ ઝડપી: મુખ્યમંત્રીનો મોટો નિર્ણય

હોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાન (Christopher Nolan)ની બહુચર્ચિત ફિલ્મ ‘ધ ઓડિસી’ (The Odyssey) વિશ્વભરના બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી રહી છે

Entertainment News/5 મિનિટના રોલ માટે ₹75 કરોડ! ‘ધ ઓડિસી’માં ટોમ હોલેન્ડ-ઝેન્ડાયાની જંગી કમાણી

આજે સંસદ ભવનમાં NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે

New Delhi News/NDA સંસદીય દળની બેઠક આજે, સંસદ સત્રની રણનીતિ અને NEET મુદ્દે થશે ચર્ચા

ગુજરાતના મુખ્યમંત્રી (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક (Cabinet Meeting)યોજાવાની છે

Ahmedabad News/આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વરસાદી સ્થિતિ પર મહત્વની સમીક્ષા

સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર(Social Media Influencer) કીર્તિ પટેલ (Kirti Patel)સામે મોટી કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે

Surat News/કીર્તિ પટેલના Instagram એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ, 1.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લ્યુએન્સર સામે કાર્યવાહી

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતાં પતિના અવસાનના લગભગ બે વર્ષ પહેલાં આપવામાં આવેલા છૂટાછેડા (Divorce)ના હુકમને રદ કર્યો છે

Ahmedabad News/ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : છૂટાછેડા બાદ પતિનું અવસાન, મહિલાને ફરી મળ્યો વિધવાનો દરજ્જો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર (CM Bhupendra Patel)પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી “ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026” (Ship Building and Repair Policy)નું ગાંધીનગરમાં સોમવારે વિધિવત લોન્ચિંગ કર્યું હતું

Gandhinagar News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 લોન્ચ કરી

અમદાવાદ (Ahmedabad)ના બાપુનગર વિસ્તારમાં સોમવારે એક AMTS બસમાં અચાનક આગ (AMTS Bus Fire)લાગવાની ઘટના સામે આવી છે

Ahmedabad News/બાપુનગરમાં AMTS બસમાં આગ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી

વલસાડ (Valsad) જિલ્લાના પંડોર ગામ (Pandor Village)માં કોલક નદી (Kolak River)ના તીવ્ર પ્રવાહમાં બે લોકોના દુઃખદ મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. આ દુર્ઘટના (Flood Tragedy)બાદ રાજ્ય સરકારે માનવતાભર્યો અભિગમ દાખવી બંને પીડિત પરિવારોને ₹4-4 લાખની આર્થિક સહાય (Financial Assistance) મંજૂર કરી છે

Valsad News/વલસાડના પંડોરમાં દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને સહાય,₹4-4 લાખની આર્થિક મદદ

સુરત (Surat) શહેરમાં BRTS બસમાં મુસાફરી કરતા લોકો માટે ચિંતાજનક ઘટના સામે આવી છે

Surat News/સુરતમાં BRTS બસમાં ભીડ વચ્ચે અકસ્માત, 3 મુસાફરો પટકાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy