Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ (Rain)નું જોર ઘટતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે

Gujarat News/ગુજરાત પરથી વાદળો હટ્યા, ભારે વરસાદની શક્યતા ઘટી

રાજકોટ (Rajkot)શહેરની 364 આંગણવાડી (Anganwadi)ઓમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા મહિલાઓને આપવામાં આવતો પોષણયુક્ત અનાજનો જથ્થો અનિયમિત રીતે મળતો હોવાનો મુદ્દો સામે આવ્યો છે

Rajkot News/રાજકોટની આંગણવાડીઓમાં અનાજનો અભાવ : 25 હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં

ગુજરાત સરકારની વર્ષોથી અમલમાં રહેલી 5 વર્ષની ફિક્સ પે (Fixed Pay)નીતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે

Gujarat News/ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓનો અવાજ, સુપ્રીમ કોર્ટમાં ઝડપી સુનાવણીની માંગ

વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી (Manjalpur By Election Result 2026)માં ભાજપે મજબૂત લીડ સાથે જીત તરફ આગળ વધતી દેખાઈ રહી છે

Vadodara News/માંજલપુર પેટાચૂંટણી પરિણામ 2026: ભાજપની જીત, સતિષ પટેલ 30,499ની લીડથી જીત્યા

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) (Seismic Study)દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપ (Earthquake)થી વધુ અસર થવાની શક્યતા છે

Ahmedabad News/અમદાવાદમાં ભૂકંપનું જોખમ: થલતેજ, સેટેલાઇટ સહિત પશ્ચિમ વિસ્તાર વધુ સંવેદનશીલ

કોલેજના એક્સ-રે વિભાગના ડ્રોઅરમાંથી મળેલા આ દસ્તાવેજમાં કથિત રીતે બોમ્બ (Bomb)બનાવવાની પ્રક્રિયા અને સંબંધિત વિગતો દર્શાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે

ayodhya news/અયોધ્યાની મેડિકલ કોલેજમાં બોમ્બ બનાવવાની સૂચનાઓવાળું પેમ્ફલેટ મળતાં ખળભળાટ, 3ની અટકાયત

હવામાન વિભાગ દ્વારા સુરત (Surat) જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' (Red Alert)તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદ (Heavy Rain)ના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે

Surat News/સુરતમાં ભારે વરસાદ, 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર,ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Gujarat Rain)વરસતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે

Gujarat Rain News/ગુજરાતમાં વરસાદનો કહેર : 12 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં પૂરથી તબાહી, અમદાવાદમાં પાણી ભરાયા

નવસારી (Navsari) જિલ્લામાં ભારે વરસાદ અને પૂર (Flood)ની વિકટ પરિસ્થિતિ વચ્ચે સ્થળાંતર (Evacuation)ની કામગીરી સતત ચાલુ છે.

Navsari News/નવસારીમાં પૂર વચ્ચે સ્થળાંતર યથાવત

1 ઓગસ્ટ વિશ્વ લંગ કેન્સર દિવસ 2026 (World Lung Cancer Day 2026) :મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે શ્રેષ્ઠ અને અદ્યતન સારવાર પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ છે.

Gandhinagar News/1 ઓગસ્ટ વિશ્વ લંગ કેન્સર દિવસ: તમાકુ છોડો, ફેફસાં બચાવો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy