Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ચંદ્રયાન-3/મિશન મૂનની સફળતા માટે ફૂલપ્રૂફ પ્લાન શું છે? ISROના વડાએ જણાવ્યું કે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કેવી રીતે થશે?

એલઆરડી બોગસ ભરતી કૌભાંડ/રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતીનું કૌભાંડ, 2021માં LRD માં બોગસ ભરતીનો થયો હતો પ્રયાસ, બનાવતી નિમણૂકપત્રને આધારે LRD માં ઘુસવાનો પ્રયાસ, 19 ઓગષ્ટે બોગસ કોલ લેટર સાથે એક યુવક હાજર થયો, પ્રદીપ મકવાણા નામનો યુવક કોલ લેટર લઈને આવ્યો હતો, દસ્તાવેજ વેરીફીકેશનમાં થયો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ, કોલ લેટર શંકાસ્પદ જાણતા પોલીસને કરાઈ જાણ. બોગસ કોલલૅટરથી ભરતીના પ્રયાસ અંગે થઇ ફરિયાદ, પોલીસે 4 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી શરુ કરી

ચંદ્રયાન-3/ચંદ્રયાન-3 ને લઇને કાઉન્ટડાઉન શરુ, આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર, ભારત માટે આજનો દિવસ અતિ મહત્વનો, ઇતિહાસ રચવા તરફ મિશન ચંદ્રયાન-3, લેન્ડર અને રોવરનું ચંદ્રની ધરતી પાર આજે લેન્ડિંગ, આજે સાંજે 6:04 મિનિટ પર ચંદ્ર પર કરશે સોફ્ટ લેન્ડિંગ, ભારત બનશે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ, લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ સૌથી અઘરી હશે, આ સમયગાળો ’15 મિનિટ ઓફ ટેરર’ કહેવાય છે

ચંદ્રયાન-3/આજે ચંદ્રયાન-3 સ્પેસ ક્રાફ્ટનું સોફ્ટ લેન્ડિંગ, ભારત માટે ઐતિહાસિક બનશે આ ઘટના, લેન્ડિંગના જીવંત પ્રસારણ માટે AMC ની વિશેષ તૈયારી, નગરજનોને મળશે ચંદ્રયાન-3ના લાઈવ ટેલિકાસ્ટનો લાભ, સ્માર્ટસિટી પ્રોજેક્ટ હસ્તકના LED પર જીવંત પ્રસારણ, 126 વિશાળ LED સ્ક્રીન પર કરાશે જીવંત પ્રસારણ, ગૌરવવંતી ઘટનાના સામાન્ય નાગરિકો પણ બનશે સાક્ષી, શહેરના વિવિધ રસ્તાઓ પર લાગેલ સ્ક્રીન પર LIVE ટેલિકાસ્ટ

વાતાવરણમાં પલ્ટો/નવસારી શહેરના વાતાવરણમાં આવ્યો ફરી પલટો, બે દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ શરુ, શહેરના મંકોડીયા, સ્ટેશન રોડ, જલાલપોર વિસ્તારોમાં વરસાદ, જલાલપોરના એરૂ ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ, ખેરીને ફાયદાકારક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી, રોપણી કરવામાં આવેલ ડાંગરના પાકને મળશે જીવતદાન

હોબાળો/ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં થયો હોબાળો, સર્ટી હોસ્પિટલમાં સિક્યુરિટીકર્મીઓએ કર્યો હોબાળો. કોન્ટ્રાકટરે નવા નાઈટ સુપર વાઈઝર નિમણૂક કરતા થયો હોબાળો, નિમણૂકના વિરોધમાં સિક્યુરિટીકર્મીઓએ કરી હડતાળ, સિક્યુરિટીકર્મીઓએ હડતાળ પડતા RMO અને અધિકારી દોડી આવ્યા, RMO ડૉ. લાલીતાબેને સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો

દરોડા/વડોદરા SOG ના વ્યાપક દરોડા, MD ડ્રગ્સ ઝડપવા પડાયા દરોડા, શહેરના મચ્છીપીઠમાં SOG ના દરોડા, કાગડીવાડ દરગાહની બાજુના બિલ્ડીંગમાં સર્ચ, ઇમરાન મલેક નામનો ઈસમ MD ડ્રગ્સ સાથે ઝડપાયો, 2 લાખ ઉપરાંતતની કિંમતનું 21 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું, દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી, આરોપીના ઘરમાંથી રૂપિયા 15 લાખ રોકડા મળી આવ્યા, SOG ના દરોડામાં ડ્રગ્સનો વેપલો કરતા બે આરોપી ઝડપાયા, આરોપીઓ મુંબઈના મતિન શેખ પાસેથી માલ લાવીને વેચતા, હજુ 3 દિવસ પહેલાં જ આરોપીઓ મુંબઈથી લાવ્યા હતા માલ, SOG એ 36 વર્ષીય આરોપી ઇમરાનમિયા મલેકની કરી ધરપકડ, 31 વર્ષીય આરોપી મતીન ઉસ્માનગની શેખની પણ ધરપકડ

હત્યા/કચ્છ: ગાંધીધામમાં પિતાએ કરી દીકરીની હત્યા, ઘરકંકાસને કારણે કરી પિતાએ દીકરીની હત્યા, દીકરીને ગળે ટૂપો આપીને આરોપી પિતા ફરાર, ગાંધીધામ એ-ડીવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી

ચંદ્રયાન-3/આજે ચંદ્ર પર પહોંચી ઇતિહાસ રચશે ભારત, સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રના દ. ધ્રુવ પર ઉતરશે, ત્યારબાદ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે, વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનનો ફોટો લેશે અને પ્રજ્ઞાન વિક્રમનો ફોટો લેશે, આ ફોટા પૃથ્વી પર મોકલવામાં આવશે, જો ભારત આ મિશનમાં સફળ થશે તો તે આવું કરનાર પ્રથમ દેશ હશે, લેન્ડિંગની લાઇવ ઇવેન્ટ સાંજે 5:27 વાગ્યે શરૂ થશે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ રીતે જોડાશે, મિશનની સફળતા માટે દેશમાં વિવિધ સ્થળોએ હવન યોજાયા

હની ટ્રેપ/આણંદ કલેક્ટર કચેરીમાં હનીટ્રેપ મામલો, કેતકી વ્યાસને લઈને કટકીબાજીના પુરાવા, 300 વીઘા કરતા વધુ જમીન હોવાનો દાવો, ખેડૂત હક્ક ન હોવા છતાં ખેતીની જમીનો હડપી, ખેડાના અકલાચામાં 3000 વારથી વધુ જમીન ખરીદી: સૂત્ર, અકલાચા જમીન ખરીદી વાળી ફાઇલ ગાયબ, ખરીદેલ જમીન પર હાલમાં તેઓના નામે પેટ્રોલ પંપ: સૂત્ર, પાટણના કોટાવડમાં ખેડૂતનો દાખલો આપી જમીન ખરીદી: સૂત્ર, લાંચની રકમથી કેતકી વ્યાસે જમીન ખરીદ્યાનો દાવો, અગાઉ આગોલની જમીન મામલે પૂછપરછ થઈ હતી, ઉ.ગુ. ના અમુક કેસ પો. સ્ટેશન-કોર્ટમાં કાર્યરત:સૂત્ર, ATS-રેવન્યુ વિભાગની તપાસમાં થઈ શકે વધુ ખુલાસા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy