કેબિનેટ બેઠક/ગાંધીનગરઃ CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક, કેબિનેટની બેઠકમાં મહત્વના કામો અંગે થશે ચર્ચા, રાજ્યમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટના ખાતમુહર્ત અંગે ચર્ચા, વિકાસકામના લોકાર્પણ લોકસભાની ચૂંટણી પહેલાં કરવા ચર્ચા, ચૂંટણીની જાહેરાત પહેલા સરકારી ભરતી પૂર્ણ કરવા ચર્ચા, શ્રાવણ મહિનાના તહેવારો પોલીસ બંદોબસ્ત અંગે થશે ચર્ચા, પહેલીવાર વાઇબ્રન્ટ સમિટ ત્રણ ફેસમાં કરવાના આયોજન અંગે સમીક્ષા
અકસ્માત/અમદાવાદ: ફરી એકવાર AMTS બની બેકાબુ, બેકાબુ AMTS એ લીધો બાળકનો જીવ, દરિયાપુર દરવાજા પાસે AMTS ની અડફેટે બાળકનું મોત, મોહંમદ સાહિલ શેખ નામના બાળકનું મોત, અકસ્માત સર્જી AMTS નો ચાલક બસ મૂકી ફરાર, ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Dwarka Police-Drug factory/દ્વારકા પોલીસે પંજાબમાં નશાની ફેક્ટરી ઝડપી, આયુર્વેદિક સીરપના નામે થતું હતું વેચાણ