સ્થાનિકોની રેડ/સુરતના ડીંડોલી વિસ્તારમાં સ્થાનિકોની જનતા રેડ જમના પાર્ક સોસાયટીમાં વેચાતો હતો ગાંજો સ્થાનિકોએ વારંવાર કરી હતી પોલીસ ફરિયાદ ફરિયાદ બાદ પણ વેચાણ ચાલુ રહેતા કરી જનતા રેડ વિનોદ બિહારી અને લાલુ નામના ઈસમને ત્યાં જનતા રેડ જનતા રેડમાં મોટી માત્રામાં ગાંજો ઝડપાયો પોલીસ આવે તે પહેલા વિનોદ બિહારી થયો ફરાર
અપહરણ/જૂનાગઢ: આફ્રિકામાં ફસાયેલા યુવાનને પોલીસે છોડાવ્યો આફ્રિકામાં કોંગો શહેરમાં ગોંધી રાખ્યો હતો યુવાનને ચાર વર્ષ પહેલા નોકરી કરવા યુવાન ગયો હતો આફ્રિકા નોકરી કરતો હતો ત્યાંના લોકોએ રૂ. 80 લાખની કરી માંગ સમગ્ર ઘટનાની યુવાનના પરિવારે પોલીસને કરી જાણ જુદી જુદી ટીમોની મદદથી યુવાનને ભારત પરત લવાયો યુવાનને ભારતીય દૂતાવાસની મદદથી કરાવ્યો મુક્ત યુવાન ભારત પરત આવતા પોલીસનો માન્યો આભાર
વિવાદ/વલસાડની સિવિલ હોસ્પિટલમાં સર્જાયો વિવાદ હોસ્પિ.માં બાળકની અદલા-બદલી થઈ હોવાનો આક્ષેપ બાળકની જગ્યાએ બાળકી સોંપાઈ: પરિવારજનોનો આરોપ હોસ્પિટલ પરિસરમાં પ્રસૂતાના પરિવારજનોએ કર્યો હોબાળો બાળક નહીં પરંતુ બાળકી જન્મી હોવાનો હોસ્પિટલ તંત્રનો દાવો
Independence Day Celebration/રાજકોટમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારી રાજકોટની સરકારી કચેરીઓમાં કરાઇ રોશની તિરંગા ઝંડાની થીમ પર કરવામાં આવી રોશની રોશનીમાં પહેલા લીલો રંગ આવતા અનેક તર્ક જો લીલો રંગ પહેલા આવે તો ફ્લેગ ઊંધો થઇ જાય સરકારી કચેરીમાં જ ઊંધા ફ્લેગની રોશનીને પગલે ચર્ચા
MP Government-Priyanka/પ્રિયંકા ગાંધીની એવી કઈ પોસ્ટ હતી જેના પર શરૂ થયો હંગામો? 41 જિલ્લામાં FIR નોંધાઈ