Not Set/ અયોધ્યા કેસ/ RSS પ્રમુખ ભાગવત બપોરે 1 વાગ્યા પછી મીડિયાને સંબોધન કરશે

અયોધ્યા કેસ કે રામ જન્મભૂમી – બાબારી મસ્જીદનાં જમીન વિવાદ કેસમાં આજે જ્યારે સુપ્રીમ દ્વારા પોતાનો ચૂકાદો સંભળાવવા જઇ રહી છે ત્યારે RSSના સર સંચાલક મોહન ભાગવત દ્વારા આજે બપોરે 1 વાગ્યા પછી મીડિયાને સંબોધન કરાશે. સુપ્રીમ કોર્ટ આજે દેશના સૌથી જૂના કેસ અયોધ્યા અંગે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા […]

Top Stories
bhagwat અયોધ્યા કેસ/ RSS પ્રમુખ ભાગવત બપોરે 1 વાગ્યા પછી મીડિયાને સંબોધન કરશે
rss અયોધ્યા કેસ/ RSS પ્રમુખ ભાગવત બપોરે 1 વાગ્યા પછી મીડિયાને સંબોધન કરશે
સુપ્રીમ કોર્ટ આજે દેશના સૌથી જૂના કેસ અયોધ્યા અંગે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે બપોરે 1 વાગ્યે અયોધ્યા જમીન મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મીડિયાને સંબોધન કરશે. ભાગવત અને RSS દ્વારા આ મામલે તમામને શાંતિ જાળવી, કોર્ટનાં નિર્ણયને સ્વીકારવાની અપીલ પણ કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન